શબ્દાર્થ: હતઃ - માર્યા જવું, વા - અથવા, પ્રાપ્સ્યસિ - તું પ્રાપ્ત કરીશ, સ્વર્ગમ્ - સ્વર્ગ, जित्वा - જીતીને, વા - અથવા, भोक्ष्यसे - તું ભોગવીશ, महीम् - પૃથ્વી, तस्मात् - તેથી, उत्तिष्ठ - ઊભો થા, कौन्तेय - હે કુંતીપુત્ર, युद्धाय - યુદ્ધ માટે, कृतनिश्चयः - નિશ્ચય કરીને. ભાવાર્થ: બંને પરિસ્થિતિમાં તારો જ લાભ છે. તેથી, 'હું દુશ્મનને જીતીશ અથવા વીરગતિ પામીશ' એવા દ્રઢ સંકલ્પ સાથે યુદ્ધ કરવા માટે ઊભો થા.
★🔗